📚🔤 Words Building Activity 🔤📚
વિદ્યાર્થીઓએ રમતાં-રમતાં અંગ્રેજી શબ્દો બનાવવાની પ્રવૃત્તિ કરી. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોની શબ્દભંડોળ, જોડણી (Spelling) અને ભાષાકૌશલ્યમાં વધારો થયો.
"Learning English through Fun" ના અભિગમ સાથે વિદ્યાર્થીઓએ આનંદપૂર્વક નવા શબ્દો શીખ્યા. 🌟
United Education Campus
Education Campus
Leadership begins with responsibility!
Today, our students took an important step in shaping the future of their houses through the House Captains and Vice Captains Election. With enthusiasm, confidence, and a spirit of democracy, students cast their votes to choose leaders who will inspire teamwork, uphold values, and lead by example.
Wishing all the candidates the very best as they embark on their leadership journey. Every vote counts, and every leader has the power to make a difference!
👀👃 Fun with Learning Activity 👃👀
ધોરણ-૧ના વિદ્યાર્થીઓએ કાર્ડબોર્ડ પર આંખ અને નાકને યોગ્ય સ્થાને લગાવવાની મજેદાર પ્રવૃત્તિ દ્વારા તેના મહત્વને સમજ્યું. આ પ્રવૃત્તિથી બાળકોમાં અવલોકન શક્તિ, એકાગ્રતા અને શીખવા પ્રત્યેનો ઉત્સાહ વધ્યો. રમતાં-રમતાં શીખવું એ જ સાચું શિક્ષણ! ✨
22/06/2026
🌟 Father’s Day ની ઉજવણી વિધાર્થીઓની activity થી આનંદ, હાસ્ય અને યાદગાર ક્ષણોથી ભરપૂર રહી.
પિતાનો સાથ જીવનની સૌથી મોટી શક્તિ છે. આ ખાસ દિવસે તમામ પિતાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.
Happy Father’s Day! 💙
💙 Father’s Day નિમિત્તે યોજાયેલી સુંદર પ્રવૃત્તિમાં તમામ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
પિતા આપણા જીવનના આધારસ્તંભ, પ્રેરણાસ્ત્રોત અને સાચા માર્ગદર્શક છે. તેમના પ્રેમ, ત્યાગ અને સમર્પણને સલામ. 🙏✨
🧘♂️ વિશ્વ યોગ દિવસ 2026 🧘♀️
આજના આ અવસર પર શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહ, શિસ્ત અને સમર્પણ સાથે યોગાભ્યાસમાં ભાગ લીધો. યોગ માત્ર એક કસરત નથી, પરંતુ શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની જીવનશૈલી છે.
વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામ દ્વારા સ્વસ્થ જીવન જીવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. બાળપણથી જ યોગને જીવનનો ભાગ બનાવવાથી એકાગ્રતા, આત્મવિશ્વાસ, શારીરિક તંદુરસ્તી અને માનસિક શાંતિનો વિકાસ થાય છે.
“યોગ છે સ્વાસ્થ્યનો આધાર,
યોગથી જીવન બને નિરોગી અને સુખમય અપાર.”
આવો, યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવીને સ્વસ્થ, સશક્ત અને ઉજ્જવળ ભારતના નિર્માણમાં યોગદાન આપીએ. 🌿✨
💙 પિતા એટલે પ્રેમ, સંસ્કાર અને જીવનનો મજબૂત આધાર.
ફાધર્સ ડે નિમિત્તે અમારા વિદ્યાર્થીઓએ પોતાના નિર્દોષ શબ્દોમાં પિતાના મૂલ્યો અને તેમના મહત્વને વ્યક્ત કર્યું.
🌷 તમામ પિતાશ્રીઓને હાર્દિક ફાધર્સ ડેની શુભકામનાઓ! 🌷
Little yogis, big smiles, and healthy habits! 🌞🧘♀️
Our students enthusiastically celebrated Yoga Day, learning the importance of fitness, focus, and inner peace.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Telephone
Website
Address
B/h. Reliance Petrol Pump, S. P. Ring Road, Vastral
Ahmedabad
Opening Hours
| Monday | 8am - 5pm |
| Tuesday | 8am - 5pm |
| Wednesday | 8am - 5pm |
| Thursday | 8am - 5pm |
| Friday | 8am - 5pm |
| Saturday | 8am - 5pm |