12/06/2026
सूरतमहानगरे दि. 01/06/2026 तः 10/06/2026 पर्यन्तं सम्भाषणशिबिरस्य आयोजनं सम्पन्नम्।
शिबिरस्य समारोपकार्यक्रमे मुख्यातिथिरूपेण डॉ. योगी स्वामी अरूणानन्दमुनिः तथा मुख्यवक्ता डॉ. अशोकमहोदय: उपस्थितः आसीत्।
अस्मिन् शिबिरे आहत्य 22 जनाः प्रशिक्षणं प्राप्तवन्तः, शिबिरशिक्षकः शिवेन्द्रमहोदय: आसीत् ।
जयतु संस्कृतम्, जयतु भारतम्। 🚩🙏🏻
09/06/2026
કર્ણાવતી સ્થિત સંસ્કૃત ભારતી પ્રાંત કાર્યાલય પર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના માનનીય કુલગુરુ પ્રોફેસર ડૉ. ભરતભાઈ રામાનુજ મહોદયે શુભેચ્છા મુલાકાત કરી, કર્ણાવતી મહાનગર સંઘઠન મંત્રી નવીનજી અત્રી મહોદય, સંસ્કૃત ભારતી ગુજરાત પ્રાંત મહાવિદ્યાલય પ્રમુખ ડૉ. આશિષ જનકરાય દવે મહોદય તથા પ્રાંત સહ સંપર્ક પ્રમુખ ભરતભાઈ જોષી મહોદયે પુસ્તક પુષ્પથી સ્વાગત કર્યું, કુલપતિ મહોદયે કાર્યકર્તાઓ સાથે સંસ્કૃત ભારતી આગામી યોજના સંદર્ભે ચર્ચા કરી કાર્યકર્તાઓના ઉત્સાહમાં વૃઘ્ધિ કરી.
14/05/2026
🎬 INTERNATIONAL SAMSKRITA SHORT FILM FESTIVAL – 2027 🎬
🪔 संस्कृतभाषायाः माध्यमेन सृजनशीलतायाः अभिनवः उत्सवः !
📢 संस्कृतलघुचलच्चित्राणां तथा Reels प्रतियोगितायाः आवेदनानि आमन्त्र्यन्ते।
🏆 प्रथमपुरस्कारः – ₹1,00,000
🥈 द्वितीयपुरस्कारः – ₹75,000
🥉 तृतीयपुरस्कारः – ₹50,000
✨ अन्येऽपि अनेके पुरस्काराः
📍 गुजरातम्
📅 जनवरी 2027
⏳ आवेदनस्य अन्तिमतिथिः – 30 September 2026
🎞 भाषा – केवलं संस्कृतम्
🎞 Reels – 60 sec | Short Film – 10 min
🔗 अधिकविवरणार्थम् : www.samskritabharati.in/ISSFF
10/05/2026
He Spoke Directly with Narendra Modi?! 😳 | Full Story Inside | RSS | Yours Pocdast
In this insightful conversation, we sit down with Shree Sha Dev Pujari Ji to explore the importance of preserving and protecting Sanskrit — one of the oldest...
20/04/2026
नवदेहल्यां संस्कृतभारत्या: प्रणवोद्घाटनस्य शुभावसरं निमित्तीकृत्य माननीयप्रधानमन्त्रिण: श्रीनरेन्द्रमोदीमहोदयस्य शुभकामना:।