Sanskardham International Kids School

Sanskardham International Kids School

Share

આધ્યાત્મિકતા સાથે આધુનિકતા
☎️ (+91) 89 80 25 7000 / 6900
Play Group / Nursery / Jr. Kg / Sr.

Kg (Balvatika)
Medium:- Gujarati/ English (CBSE)
Two Branch Are Located in mota varachha and yogichowk Surat

10/06/2026

🌟 First Day, First Smile, First Step Towards Success! 🌟

The joy of meeting new friends, exploring new classrooms, and starting a wonderful learning adventure is truly special.

Here’s to a fantastic academic year ahead! 🎒📖

International Kids School

09/06/2026

🎉 ઉજવણીનો સમય! 🎂
આજે અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે સંસ્કારધામ ઇન્ટરનેશનલ કિડ્સ સ્કૂલ એ સફળતાપૂર્વક પોતાનું ૧ વર્ષ પૂર્ણ કર્યું છે! 🥳

આ એક વર્ષની અદ્ભુત સફરમાં અમારા પર અતૂટ વિશ્વાસ મૂકવા અને સતત સાથ આપવા બદલ તમામ વાલીઓ અને વહાલા નાના ભૂલકાંઓનો હૃદયપૂર્વક આભાર. અમે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને ઉત્તમ પાયાના શિક્ષણ માટે હંમેશા પ્રતિબદ્ધ છીએ. ચાલો સાથે મળીને આ ખુશીની ઉજવણી કરીએ! ✨

📚 અમારા પ્રોગ્રામ્સ:
PLAY GROUP | NURSERY | Jr.KG | Sr.KG (Balvatika)
📞 વધુ માહિતી અને એડમિશન માટે સંપર્ક કરો:
89 80 25 7000/ 6900

Happy1stBirthday PlayGroup Nursery JrKG SrKG EarlyChildhoodEducation BestPreschool EducationFirst Sanskardham

09/06/2026

બાળસ્વરૂપમાં ઈશ્વરના દર્શનનો આવો સુંદર સાક્ષાત્કાર થાય છે. જુઓ આપને પણ બાળકની નિર્દોષતામાં ઈશ્વરના સુંદર દર્શન થશે.

09/06/2026

“વિદાય માત્ર એક શબ્દ છે, સંબંધો ક્યારેય પૂરા થતા નથી. આપનું માર્ગદર્શન હંમેશા અમને પ્રેરણા આપતું રહેશે. 💐”

સ્વરામેમ વઘાસીયા ઈશ્વર તમારું આયખું ભરે તેમજ આપ જ્યાં પણ રહો સ્વસ્થ્ય અને સુરક્ષિત રહો એવી ઈશ્વરને પ્રાર્થના. ❤️

08/06/2026

શાળાની સુંદર શરૂઆત થઈ રહી છે ત્યારે ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ વિરુદ્ધાર્થી શબ્દો આવી એક્ટિવિટીના માધ્યમથી જલ્દી શીખી શકે તેવી સુંદર શિક્ષણમિત્રોએ એક્ટિવિટી તૈયાર કરી છે.

04/06/2026

આપણે મંદિરે તો ઘણીવાર જઈએ છીયે પરંતુ આજે આવો જાણીયે કયા ભગવાનની કેટલી પ્રદક્ષિણા હોય છે?

03/06/2026

હનુમાનજીએ તેમના જીવનમાં આ ૧૨ મહાપરાક્રમ કર્યા હતા. ખૂબ સરળતાથી બાળકો આવી રીતે શીખે છે.

Photos from Sanskardham International Kids School's post 30/05/2026

આટલું ચોક્કસ જાણો. શ્લોક અમારી શાળાની આગવી ઓળખ છે.

Want your school to be the top-listed School/college in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


39, Mulbery Homs, Opp. To Opera House, Mota Varachha
Surat
394101

Opening Hours

Monday 9am - 3pm
Tuesday 9am - 3pm
Wednesday 9am - 3pm
Thursday 9am - 3pm
Friday 9am - 3pm
Saturday 9am - 3pm