19/06/2026
અમારા વિદ્યાર્થી માટે L.P. Savani એટલે શું?
Superstar ✨ Trust 🤝 Safety 🛡️ Inspiration 💡 Home ❤️ Hero 🦸 Mentor 📚 Success 🎯
એક શાળા નહીં, એક લાગણી. જ્યાં દરેક બાળક પોતાનું ભવિષ્ય સુરક્ષિત અનુભવે છે.
| Sanskaar Valley School, Surat
15/06/2026
જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ! 🎉
આદરણીય શ્રી માવજીભાઈ સવાણી – Chairman, L.P. Savani Group of Schools
આપનું વિઝન, નેતૃત્વ અને સમર્પણ આજે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કરી રહ્યું છે.
આપના આશીર્વાદથી જ L.P. Savani Sanskaar Valley School ‘શિક્ષણ સાથે સંસ્કાર’ ની યાત્રા આગળ વધી રહી છે.
સ્વસ્થ, દીર્ઘાયુ અને પ્રેરણાદાયી જીવન માટે પ્રાર્થના.
– Staff & Management, L.P. Savani Sanskaar Valley School