21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ.. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે એસ એસ વી સ્કૂલ- 1 માં.. વિદ્યાર્થીઓને યોગ વિશે માહિતગાર કરી.. યોગના ફાયદા.. વિશે સમજૂતી આપવામાં આવી હતી તેઓ દૈનિક રીતે યોગ કરી શકે તેવા આસનો અને પ્રાણાયામ શીખવવામાં આવેલ હતા.. વિદ્યાર્થીઓ માનસિક રીતે એકાગ્ર થઈ શકે.. તે માટે ધ્યાન પણ કરાવવામાં આવેલ હતું ..
SSV School
Shree Swani Vivenanad SSV School provides high-tech education with help of the experienced teachers
એસ.એસ.વી કિડ્સના નાના બાળકો માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી ખૂબ જ આનંદદાયક અને ઉત્સાહ પૂર્વક રહી.સામાન્ય રીતે મોટા લોકો જેવી અઘરી મુદ્રાઓ કરવાને બદલે, બાળકો માટે હળવી કસરત, તાળીયોગ અને રમત-ગમત સાથે કંઈક નવું શીખવાનો એક યાદગાર દિવસ બની ગયો....
15/06/2026
પ્લેગ્રુપ અને નર્સરી ના ભૂલકાંઓના પ્રથમ દિવસની શરૂઆત આંસુથી, અને થોડી ગભરાટ થી થઈ પરંતુ તેનો અંત એક મીઠી મુસ્કાન અને નવા આત્મવિશ્વાસ સાથે પૂર્ણ થયો.
12/06/2026
જુનિયર કે.જી અને સિનિયર કે.જી ના ભૂલકાંઓનો પ્રથમ દિવસ ખૂબ જ આનંદમય અને યાદગાર રહ્યો.
નાના બાળકો થોડા સંકોચ સાથે શાળામાં આવ્યા, પરંતુ શિક્ષકોના પ્રેમાળ સ્વાગત અને રમૂજી પ્રવૃત્તિઓથી તેઓ ઝડપથી શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલ-1 ના વાતાવરણમાં ભળી ગયા. બાળકોના ચહેરા પરની ખુશી, ઉત્સુકતા અને નવી શીખવાની શરૂઆતનો આનંદ સૌ માટે વિશેષ અનુભવ રહ્યો. પ્રથમ દિવસ હાસ્ય, મસ્તી અને નવા સંબંધોની મધુર શરૂઆત સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો.
11/06/2026
Tiny footsteps, bright smiles, and endless curiosity filled our campus as we warmly welcomed our KG students to the new academic year. Wishing our little learners a joyful journey of learning, friendship, and growth at SSV School 1 (English Medium). 🌈📚✨
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Telephone
Website
Address
Parivar Cross Road, Waghodia Road
Vadodara
390025
Opening Hours
| Monday | 9am - 4pm |
| Tuesday | 9am - 4pm |
| Wednesday | 9am - 4pm |
| Thursday | 9am - 4pm |
| Friday | 9am - 4pm |
| Saturday | 9am - 2pm |